કમાવવામાં અમારા ભાગીદાર બનો

 

કમાવવા માટે ની ઉમદા તક

ગુજરાતના દરેક શહેરમાં માર્કેટીંગ એસોસિયેટ્સ નિમવાના છે. રસ ધરાવતી વ્યક્તિઓએ સંપર્ક કરવો-

. -મેઇલ : tkansara@infiniteindia.com  અને  tkansara@gmail.com

. પત્ર વ્યવહાર : યુ-૧૦, સાર્થક ટાવર્સ, રામદેવનગર, સેટેલાઇટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫.

 

માર્કેટીંગ એસોસિયેટ્સ કોણ બની શકે?

 

૧. સેલ્સ ટેક્સ ઇન્કમ ટેક્સ પ્રેકટીશનર

૨. ચાર્ટડ અકાઉન્ટન્ટ

૩. પ્રોફેશનલ અકાઉન્ટ રાઇટર

૪. ફાઇનેન્શીયલ કન્સલટન્ટ

૫. હાર્ડવેર સપ્લાયર્સ અને મેઇનટેઈનન્સ કોન્ટ્રેક્ટર્સ

૬. કોઇપણ વ્યકતી કે જેને સોફ્ટવેર વેચાણ / માર્કેટીંગ માં સારી ફાવટ કે અનુભવ હોય