બારકોડ બાબત માં વિગતે સમજાવો.

બારકોડ એટલે ઉબી લીટીઓ થી દોરવામાં આવતું ચિત્ર, જેમાં સાંકતિક ભાષા કે કોડ માં સંખ્યા લખવામાં આવેલ હોય છે જે ઉકેલવા માટે સ્કેનર નામના ઉપકરણ નો ઉપયોગ કરવામાં આવે છે.