હિશાબ સિસ્ટમમાંની કઇ કઇ જવાબદારીઓ મેનેજર ને સોંપવામાં આવેલ નથી ?

હિશાબ મેનુ-ગ્રુપ ના વહીવટ-ગ્રુપ માંથી જાળવણી અને તંત્ર-ગ્રુપ માંથી મુદ્રણ તેમજ ગોઠવણી ની જવાબદારી સિવાય બાકી બધાજ કામો  ની જવાબદારી મેનેજર ને સોંપવામાં આવેલ છે.