મેનુ અને મેનુ ગ્રુપ એટલે શું ?

મેનુ એટલે સિસ્ટમ માં થઇ શકતા બધાજ કામો ની વિભાગ પ્રમાણે યાદી. મેનુ-ગ્રુપ એટલે જે તે વિભાગ ની નીચે વિભાજીત કરેલ કામો ની યાદી.