સાંકેતિક શબ્દ કેવો હોવો જોઇએ ?

સામાન્ય રીતે પાસવર્ડ તરીકે ઓળખાતો સાંકેતિક શબ્દ ઓછામાં ઓછો ૮ ડીજીટ આલ્ફા-ન્યુમરી હોય તે આવકાર્ય છે. મતલબ તેમાં આંકડા અને અક્ષરો મળી ને ૮ કે તેથી વધારે હોય તો સારું જેથી તેની નકલ ના થઇ શકે.