હિસાબ ૨.૩૦-બિટ્ટા-૧ આવી ગયું છે !!!

હિસાબ ૨.૩૦-બિટ્ટા-૧ નવા અને અનન્ય POS (Point of Sale) લાક્ષણિકતાઓ સાથે બહાર પડી ગયું છે.

રિલિઝ નોંધ માટે અહિં કલિક કરો.


 

કમાવવામાં અમારા ભાગીદાર બનો

 

કમાવવા માટે ની ઉમદા તક

ગુજરાતના દરેક શહેરમાં માર્કેટીંગ એસોસિયેટ્સ નિમવાના છે. રસ ધરાવતી વ્યક્તિઓએ સંપર્ક કરવો-

હિસાબ રેસ્ટોરન્ટ માટે

હિસાબ રેસ્ટોરન્ટ માટે ઉપયોગી છે. તે માટે તમને તેમાં થોડા ફેરફાર કરવા પડશે.

નીચે જણાવેલા પગલાં ભરો.

હિસાબ સોફ્ટવેર ચાલુ કરી એડમીનીસ્ટ્રેટર તરીકે લોગ-ઇન થાઓ.

તંત્ર -> ગોઠવણ -> ચિઠીઓ પર જાઓ.

1

ગુજરાતીમાં ફોરમ કેમ પોસ્ટ કરવી

સૌપ્રથમ તમે લોગ-ઇન થાઓ.


  • ત્યારબાદ તમે માહિતી ના પ્રકાર બનાવો -> Forum topic પર કલીક કરો.

1

 

 

હિસાબ POS માં ચલણી નાણું કેવીરીતે બદલવું

હિસાબ POS વાપરતી વખતે તમે જોયું હસે કે મૂળ/શરૂઆતનું ચલણી નાણું $ હોય છે. હવે આ વિકલ્પ ને બદલાવી ને રૂ. (રૂપીયા) કરવા માટે ની જાણકારી નીચેના વિડિઓ માં સુલભ કરેલ છે.

 

POS સિસ્ટમ વિશેની બુનિયાદી માહિતી

આપણે આ લેખ માં POS System  નાં જુદા જુદા આયામો વિશે જાણકારી મેળવિશું.અહિં POSની માહિતી પ્રશ્નો અને તેને લગતા જવાબો માં આપેલ છે.

આ આર્ટિકલ POS સિસ્ટમના વિવિધ વિષયોની ચર્ચા કરશે જેવાકે, તે શેમાંથી બન્યું, POS સિસ્ટમના ફાયદા અને યોગ્ય POS સિસ્ટમની પસંદગી માટેની અગત્યની સલાહ આપશે.

શા માટે POS સિસ્ટમ શીખવી જરુરી છે?

વર્ણન પ્રકાશિત કરો