ચુકવણી (1)
સર્વિસ (1)
Hishab Product Offering
(As Of 05-Nov-2011)
Software Services
Service tax / VAT will be added to below pricing:
| Item | Description | Pricing |
| Point of Sale System | ||
| Hishab POS (Basic) | System Setup on Bare-bone Computer with Linux OS & Hishab POS Software including following:
Internet connectivity recommended for Support & Upgrades |
5000/- per system |
| Hishab POS (Complete) | System Setup on Bare-bone Computer with Linux OS & Hishab POS Software including following:
Internet connectivity recommended for Support & Upgrades |
12,000/- per system |
| Additional POS Console | System Setup on Bare-bone Computer with Linux OS &Hishab POS Software including following:
|
2500/- per system |
| Custom Bill Format | Custom Bill format as per customer specification. | 1500/- per format |
| Support | ||
| Basic Support |
|
200/- per instance |
| Instant Support |
|
500/- per instance |
| On-site Support | On-site support call includes physical visit of support engineer to address the issue
|
700/- per instance |
| Free Support | Visit discussion forum @ http://hishab.com/en/forum and post queries/issues/concerns | Free |
| Custom Development | ||
| Quotes available upon request depending on feature required | ||
| Hardware | ||
| Please call us for Hardware Quotes as hardware prices are bound to vary |
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
હિસાબ POS (8)
- બારકોડ બાબત માં વિગતે સમજાવો.
- હિશાબ સિસ્ટમમાંની કઇ કઇ જવાબદારીઓ મેનેજર ને સોંપવામાં આવેલ નથી ?
- મેનુ અને મેનુ ગ્રુપ એટલે શું ?
- લોગ-ઇન થવું એટલે શું ?
- હિશાબ સિસ્ટમમાં સાંકેતિક શબ્દ દાખલ કરવા માટે તેમજ બદલવા માટે શું વ્યવસ્થા છે ?
- સાંકેતિક શબ્દ કેવો હોવો જોઇએ ?
- પાસવર્ડ શા માટે બદલવો જરૂરી છે અને તે કેટલા સમય ને અંતરે બદલવો જોઇએ ?
- હિસાબ POS શું છે ?
બારકોડ એટલે ઉબી લીટીઓ થી દોરવામાં આવતું ચિત્ર, જેમાં સાંકતિક ભાષા કે કોડ માં સંખ્યા લખવામાં આવેલ હોય છે જે ઉકેલવા માટે સ્કેનર નામના ઉપકરણ નો ઉપયોગ કરવામાં આવે છે.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
હિશાબ મેનુ-ગ્રુપ ના વહીવટ-ગ્રુપ માંથી જાળવણી અને તંત્ર-ગ્રુપ માંથી મુદ્રણ તેમજ ગોઠવણી ની જવાબદારી સિવાય બાકી બધાજ કામો ની જવાબદારી મેનેજર ને સોંપવામાં આવેલ છે.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
મેનુ એટલે સિસ્ટમ માં થઇ શકતા બધાજ કામો ની વિભાગ પ્રમાણે યાદી. મેનુ-ગ્રુપ એટલે જે તે વિભાગ ની નીચે વિભાજીત કરેલ કામો ની યાદી.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
જ્યારે તમે સ્ક્રિન ઉપર દેખાતા બોક્ષ માં તમારૂં નામ કે સાંકેતિક નામ ટાઇપ કરો છો, ત્યાર બાદજ કમ્પ્યુટર તમને આગળ કામ કરવા આપે છે, આ વ્યવસ્થા ને લોગઇન કહેવાય છે. આને કારણે તમારા કે તમારી પરવાનગી સિવાય કોઇ અન્ય વ્યક્તિ તેમાં કામ કરી શકતી નથી કે તેમાંની માહિતી જોઇ શકતી નથી.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
હિશાબ માં એડમિનીસ્ટ્રેટર ને પોતાનો તેમજ અન્ય વપરાશકર્તાઓ ના સાંકેતિક શબ્દ દાખલ કરવાની તેમજ બદલવાની સત્તા આપવામાં આવેલ છે. આના માટે એડમિન. તંત્ર મેનુ ગ્રુપ માં ગોઠવણી ઉપર ક્લિક કરી ને જે સ્ક્રિન દેખાય તેમાં પોતાનો તેમજ અન્યના પાસવર્ડ દાખલ કરી શકશે. ત્યાર બાદ જે તે વાપરનાર પોતાના પાસવર્ડ પોતેજ સાંકેતિક શબ્દ ઉપર ક્લિક કરી ને જે સ્ક્રિન દેખાય તેમાં બદલી શકશે.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
સામાન્ય રીતે પાસવર્ડ તરીકે ઓળખાતો સાંકેતિક શબ્દ ઓછામાં ઓછો ૮ ડીજીટ આલ્ફા-ન્યુમરી હોય તે આવકાર્ય છે. મતલબ તેમાં આંકડા અને અક્ષરો મળી ને ૮ કે તેથી વધારે હોય તો સારું જેથી તેની નકલ ના થઇ શકે.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
સામાન્ય રીતે પાસવર્ડ મહિને એક વખત, કે જરૂરત પડેતો તેના પહેલાં પણ, બદલવો જોઇએ, જેથી કોઇને ની જાણ માં આવેલ હોય તો તે તેનો ઉપયોગ ન કરી શકે. આ સાંકેતિક શબ્દ તમારે યાદ રાખવો જરૂરી છે, અને ત શક્ય ન હોય તો તમારી ખાનગી ડાયરી માં લખી રાખવો અને જ્યારે જ્યારે બદલાવો ત્યારે તારીખ સાથે લખવો.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
hishab is a free Open Source Software and Infinite India Provide Services to community for setting up hishab and getting benefit from it.
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top
હિસાબ સાઈટ (1)
Hishab site is for
- Online support of Hishab POS Application
- Free download
- ટીપ્પણીઓ આપવા માટેલોગિન કે નોંધણીકરો
English- Back to Top


