હિસાબ POS ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર (મફત) કરાવો, તે ગણતરીની મિનિટોમાં થઇ જશે, જે તમને ફાયદા જેવાકે હિસાબને લગતી નવી જાહેરાતોની માહિતી, તમારા પ્રશ્રો પોસ્ટ કરવા અને તેના જવાબો ફોરમમાં મેળવવા અને બીજા પણ ઘણાં ફાયદા કરાવશે.
લોગિન અને રજીસ્ટર માટે અહિં કલિક કરો.
હિસાબ વિશે
હિસાબ વેચાણ સ્થળ માટે નું સોફ્ટવેર (POS) SME વેપારી માટે બનેલું છે. તેની આગવી વિશેષતા છે કે તે વેપારમાં વપરાતા ટચ સ્ક્રીનની શ્રેણીમાં,રેસ્ટોરામાં,કરિયાણાની દુકાનમાં અને વિષેશ ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે બનેલું છે.હિસાબ POS કોઈપણ વેચાણ સ્થળને અનુરુપ ઢાળી શકાય છે.
* હિસાબ POS ની અદ્યતન ટેકનોલોજી
→ હિસાબ POS આધુનિકતમ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરી બનાવેલી ઓપન સોર્સ સિસ્ટમ છે.
- સંપુર્ણ ડેવલોપમેન્ટ ૧૦૦% જાવા(Java) અને સ્વીંગ(Swing)માં થયેલ છે જેનાથી વપરાશકર્તાને સુમેળયુક્ત અને સરળ લાગે છે.
- જાસ્પર રીપોર્ટસ(JasperReports) અને ફ્રી ચાર્ટ(FreeChart) થી રજુ થતા સુદ્રઢ રીપોર્ટ અને ચાર્ટ; HTML, PDF, Excel, XML અને CSV માં જોઈ શકાય તેવી વ્યવસ્થા.
- વિશાળ POS હાર્ડવેરનો સપોર્ટ સાથે અત્યારની સૌથી પ્રચલીત POS ટેકનોલોજી જેવીકે ESC/POS પ્રૌટોકોલ અને JavaPOS ડ્રાઇવર
- જાવા(Java) લોકલાઇઝેશન ટેકનોલોજીની મદદથી સરળતાથી સ્થાનીક ભાષામાં રુપાંતર


