ઈન્ફાઈનાઈટ ઈન્ડિયા
ઈન્ફાઈનાઈટ ઈન્ડિયા રજુ કરે છે હિસાબ વેબસાઇટ અને હિસાબ POS સોફ્ટવેર. હિસાબ દ્વારા અમે લોકોને ટેક્નૉલોજીથી સમર્થ બનાવવા માગીએ છીએ.
હિસાબ POS ઈન્ફાઈનાઈટ ઈન્ડિયા ની બનાવેલી પુર્ણ વહેવારુ ઓપન સોર્સ પોઇંટ ઓફ સેલ સીસ્ટમ છે. તેની અનન્ય ઓળખ છે "ન્યુનતમ દરે મહતમ યોગ્યતા " તમારી ERP ના માલિક બનો અને તમારી જરૂરત માટે માત્ર પ્રોફેશનલ સપૉર્ટના નાણાં ચુકવો.
હિસાબ POS ની મદદથી કંપનીઓ તેમના રોજબરોજની વ્યવહારો, વ્યાપાર સારામાંસારૂં સંકલન , ગ્રાહકનો મહત્તમ સંતોષ અને, મૂળભૂત રીતે આર્થિક લાભ વધારે છે.
હિસાબ વેબસાઇટમાં હિસાબ POS સમુદાયની મદદથી બધા સાથે હળી-મળી, માહિતીની આપલે કરી અને પ્રોફેશનલ સપૉર્ટ મેળવી શકે છે.
ઈન્ફાઈનાઈટ ઈન્ડિયા વિશેની માહિતી તેમજ તેમની અન્ય સોફ્ટવેર (પ્રોડક્ટ ) માટે કંપનીની વેબસાઇટ http://www.infiniteindia.com/ નો સંપર્ક કરો.
અમારી કલ્પના
સોફ્ટવેર પણ ઓક્સીજનની જેમ નિઃશુલ્ક ઉપલબ્ધ થવું જોઇએ. તેનું મૂલ્ય તો તેના અમલીકરણ અને સપૉર્ટની આવક માંથીજ આવી શકે.
અમારું ધ્યેય
ભારતમાં છૂટક વેપારીઓ માટે શ્રેષ્ઠ ઓપન સોર્સની મદદથી તેમની જરૂરિયાત અનુરૂપ સોફ્ટવેર બનાવવા અને વિકસાવવા.
અમારું લક્ષિત બજાર
અમે ઉકેલો શોધી તેનું અમલીકરણ અલગ અલગ વિભાગો જેવાકે કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, રેસ્ટોરન્ટ માં ઇત્યાદિ માં કર્યું છે. અમે ફાયદાકારક વેપાર માટે સંપૂર્ણ માર્ગદર્શન અને સાધનો પુરા પાડીએ છીએ.અમે શ્રેષ્ઠ વ્યાવસાયિક માર્ગદર્શન અને સમજૂતી અમારા ગ્રાહકો ને આપીએ છીએ.


