સૌપ્રથમ તમે લોગ-ઇન થાઓ.
- ત્યારબાદ તમે માહિતી ના પ્રકાર બનાવો -> Forum topic પર કલીક કરો.
- ગુજરાતીમાં લખવા માટે 'English (F12)' ડ્રોપ-ડાઉન મેનુ પર કલીક કરો.
- તેમાંથી 'Gujarati' ની પસંદગી કરો.
- ગુજરાતી ટાઇપ રાઇટર મેળવવા માટે “अ ?” પર કલિક કરો .
- ટાઇપ રાઇટર ખુબ જ સરળ છે.
- હવે તમે ગુજરાતી માં લખી શકો છો !!! અંતે 'સંગ્રહિત કરો' બટન પર કલિક કરી ફોરમ પોસ્ટ કરો.


