હિસાબPOS ૨.૩૦ બીટા ૧ રિલીઝ નોંધ

  • વસ્તુઓને તેની ખાસિયતો પ્રમાણે વીભાજીત કરવી

categorization

  • દુકાનના ગ્રાહકોની સરળતાથી યાદી રાખવી. ગ્રાહકોની માહિતી જેવીકે ઇ મેઇલ, ફોન, ફેક્સ, પોસ્ટલ એડ્રેસ, શહેર, રાજ્ય વગેરે..... સાચવી રાખવી
  • વસ્તુઓને તેના ટેક્સ પ્રમાણે વિભાજીત કરવા. ટેક્સ મુક્ત વસ્તુઓનું અલગથી ગ્રુપ બનાવવું
  • અપાચે ડર્બિ ડાટાબેઝ એન્જીન સાથે બનાવાયું છે: અપાચે ડર્બિ ઓપન સોર્સ છે અને સમગ્ર જાવામાં બનેલું છે. તેનાથી ડાટાબેઝ ઝડપી અને સુરક્ષીત બને છે. હિસાબ જાવામાં બનેલું હોવાથી  તે ડેટાબેઝ સાથે સુસંગત છે.
  • રસીદમાં ફેરફાર કરવા અલગથી પેજ બનાવાયું છે. જો રસીદ નંબર યાદ ના હોય તો આ પેજથી વપરાશકર્તા તારીખ, પ્રકાર (વેચાણ કે રીફંડ), વપરાશકર્તા , અને ટોટલ પ્રમાણે રસીદ શોધી શકે છે.
  • હવે રોજમેળ સંપુર્ણ અથવા ટુકડામાં પ્રીન્ટ કરી શકાય છે. ગણતરી અને ટોટલને ફરીથી ચાલુ કરયા વગર રોજમેળની પ્રીન્ટ કાઢી શકાય છે. તે છતાં તમે અધુરી અને સંપુર્ણ રીપોર્ટ વચ્ચેનો તફાવત જોઇ શકશો.