હિસાબ POS વાપરતી વખતે તમે જોયું હસે કે મૂળ/શરૂઆતનું ચલણી નાણું $ હોય છે. હવે આ વિકલ્પ ને બદલાવી ને રૂ. (રૂપીયા) કરવા માટે ની જાણકારી નીચેના વિડિઓ માં સુલભ કરેલ છે.
જો તમને હિસાબ POS ના પ્રોગ્રામ માટે કોઈપણ સવાલ હોય કે બીજી કોઈ મદદ જોયતી હોય તો આપ અમને વિના શંકોચ સંમ્પર્ક કરી સકો છો અથવા તમારા સવાલો ફોરમ(થોડા વખત માં આવી રહયું છે) માં પુછિ સકો છો.


