હિસાબ ૨.૩૦-બિટ્ટા-૧ નવા અને અનન્ય POS (Point of Sale) લાક્ષણિકતાઓ સાથે બહાર પડી ગયું છે.
રિલિઝ નોંધ માટે અહિં કલિક કરો.
કમાવવા માટે ની ઉમદા તક
ગુજરાતના દરેક શહેરમાં માર્કેટીંગ એસોસિયેટ્સ નિમવાના છે. રસ ધરાવતી વ્યક્તિઓએ સંપર્ક કરવો-
હિસાબ POS વાપરતી વખતે તમે જોયું હસે કે મૂળ/શરૂઆતનું ચલણી નાણું $ હોય છે. હવે આ વિકલ્પ ને બદલાવી ને રૂ. (રૂપીયા) કરવા માટે ની જાણકારી નીચેના વિડિઓ માં સુલભ કરેલ છે.
આપણે આ લેખ માં POS System નાં જુદા જુદા આયામો વિશે જાણકારી મેળવિશું.અહિં POSની માહિતી પ્રશ્નો અને તેને લગતા જવાબો માં આપેલ છે.
આ આર્ટિકલ POS સિસ્ટમના વિવિધ વિષયોની ચર્ચા કરશે જેવાકે, તે શેમાંથી બન્યું, POS સિસ્ટમના ફાયદા અને યોગ્ય POS સિસ્ટમની પસંદગી માટેની અગત્યની સલાહ આપશે.
શા માટે POS સિસ્ટમ શીખવી જરુરી છે?