પ્રવર્તંમાન વપરાશકર્તા:
શું તમે મદદ શોધી રહ્યા છો,તમારા પ્રશ્નોનો ઉકેલ તમે ઘણી રીતે મેળવી શકો છો, વારંવાર ઉદભવતા સવાલોના જવાબો તમને ક્મયુનિટીના ફોરમમાંથી મળશે,અમારા નિષ્ણાતો નવા નવા પ્રશ્નોના જવાબો પોસ્ટ કરતા રહે છે. જો તમે કોઈ તમારી મુંઝવણ માટે પ્રોફેશનલ સપોર્ટ ઈચ્છતા હો તો બેશક અમારી સપોર્ટ સર્વીસમાં જોડાઓ.અમે તમારી જરુરીયાત મુજબનું માર્ગદર્શન પુરું પાડશું.
નવા વપરાશકર્તા:
જો તમે હિસાબ નો વપરાશ હમણાંજ શરુ કરયો હોય તો અમારી મદદ લઇ તમારો વેપારને લગતી હિસાબની ગોઠવણ ઝડપથી કરો,તમારો સમય બચાવો,નિષ્ફળતાનું પ્રમાણ ઓછું કરી નાખો.
અમારી વિવિધ સર્વીસનો લાભ લ્યો, જેવિકે પ્રીમીયમ સર્વીસ જેમાં અમે હાર્ડવેરની પસંદગી, સીસ્ટમની ગોઠવણ, તમારી વેપારની જરુરત પ્રમાણેના ડાટા દાખલ કરી આપવા,ટ્રેઇનીંગ વગેરે જેવી તમામ સવલતો મેળવી શકો છો.
જો તમે ઓછામાં ઓછો ખર્ચ કરીને ઝડપી કાર્ય ઇચ્છતા હો તો અમારી સર્વશ્રેષ્ઠ સર્વિસનો લાભ લ્યો અમે સિસ્ટમની ગોઠવળ માત્ર એકથી બે દીવસમાં કરી આપશું.
ઓન ડિમાન્ડ સપોર્ટ સૌથી સારો ઉપાય છે, અમે દરેક જવાબદારી લઇએ છીએ અને મુશ્કેલીઓનું ઝડપથી નીવારણ કરીએ છીએ. અમારી ઓન ડીમાન્ડ સપોર્ટ સર્વીસ નીચે મુજબ છે.
- ઇ-મેઇલ દ્રારા સપોર્ટ
-
ફોન દ્રારા સપોર્ટ
ઇ-મેઇલ દ્રારા સપોર્ટ : ઇ-મેઇલ સપોર્ટ માટે લોગીન અથવા રજીસ્ટર કરો. ઇ-મેઇલ સપોર્ટ માટે તમારી સીસ્ટમ સેટઅપ ID જરુરી છે.
પ્રીમિયમ મેમ્બર સપોર્ટ:
પ્રીમિયમ મેમ્બરને નીચેની સર્વિસ મળે છે
-
હાર્ડવેર પસંદગી અને પ્રાપ્તિ કરી આપવી
-
હિસાબ વપરાશકર્તાને ટ્રેઇનિંગ આપવી
-
ઓનબોર્ડીગ – સીસ્ટમની ગોઠવણ અને ડાટા એન્ટ્રી
-
સંપુર્ણ કમ્પયુટરની ગોઠવણ ૧૦૦% કાયદેસર અને ઓપન સોર્સ સોફ્ટવેરથી કરી આપવી દા.ત. ઓપન ઓફિસ


